નાંદેડ (મહારાષ્ટ્ર) : ગુજરાત અને મહારાષ્ટ્રમાં (maharashtra)વરસાદે (rain)ભારે તારાજી સર્જી છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જોકે આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વરરાજાની એવી દિવાનગી જોવા મળી કે તે પોતાના જીવને જોખમમાં મુકીને પોતાની દૂલ્હનને લેવા માટે ગયો હતો. વરરાજાએ થર્મોકોલ બોટ (thermocol boat)પર બેસીને નદી પાર કરી હતી અને દૂલ્હનને લાવ્યો હતો.