આ ACમાં ઠંડી હવા મળશે અને વીજળીનું બિલ પણ નહીં આવે. આ AC માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે. એકવાર 30 હજાર રૂપિયા ખર્ચ્યા પછી લાંબા સમય સુધી કોઈ ખર્ચ નહીં થાય.
આ પણ વાંચો: ખુલી ગઇ પોલ! મોબાઇલમાં સૌથી વધુ શું જાવે છે ભારતીય પુરુષો? મહિલાઓને લઇને પણ મોટો ખુલાસો
જો તમે આ AC ખરીદવા ઈચ્છો છો તો તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી, તમે તમારા ઘરે બેઠા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઈન્ડિયા માર્ટ પરથી ઓર્ડર કરી શકો છો. અહીં તમને આ AC સસ્તી કિંમતે ખરીદવાની તક મળી રહી છે.
આ મેડ ઇન ઇન્ડિયા સોલર એસી છે જેમાં 240Vની વોલ્ટેજ ઉપલબ્ધ છે. તેની બોડી પ્લાસ્ટિક/ફાઇબર છે અને તેનું વજન 35 કિલો છે. તેની કેપેસિટી વિશે વાત કરીએ તો, તમને તેમાં 1.5 ટનની કેપેસિટી મળે છે. ગ્રાહકોની સુવિધા માટે તેના પર એક વર્ષની વોરંટી પણ ઉપલબ્ધ છે. આ AC ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઈન્ડિયા માર્ટ પર માત્ર 30,000 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: ઉનાળામાં AC-પંખા ચલાવવાથી હજારોમાં આવે છે વીજળીનું બિલ! આ ટિપ્સથી ખર્ચો થઇ જશો અડધાથી પણ ઓછો
સોલાર ACમાં રેગ્યુલર એસીની મજા
જો સોલાર AC વિશે વાત કરીએ તો નોર્મલ AC કરતા સોલર AC તમને દર મહિને લગભગ 600 યુનિટ વીજળી બચાવી શકે છે. એટલે કે આવી સ્થિતિમાં તમારું વીજળીનું બિલ 5,000 રૂપિયાથી ઘટીને 6,000 રૂપિયા થઈ શકે છે. રેગ્યુલર ACની સરખામણીમાં સોલાર AC ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AC, Air conditioner, Mobile and tech, Mobile and Technology