Kanwar Yatra: કળીયુગમાં આજે મોટાભાગના કુટુંબમાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાનું ચલણ ઘટી રહ્યું છે. જોકે એક એવી ઘટના સામે આવી છે તેને જોઈ તમને શ્રવણની (shravan kumar)યાદ આવી જશે. એક દંપતી શ્રાવણના મેળામાં પોતાના માતા-પિતાને એવી રીતે તીર્થયાત્રા કરાવી રહ્યા છે જેવી એકસમયે શ્રવણ કુમારે કરી હતી. ચંદન કુમાર અને તેની પત્ની રાની દેવી માતા-પિતાને દેવધર લઇ જવા માટે શ્રવણ કુમાર બની ગયા છે. પોતાના માતા-પિતાને લઇને બાબાધામની યાત્રા (babadham yatra)પર નીકળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here