One94Store પોર્ટેબલ Air Conditioner: એમેઝોન પર આ ACની કિંમત 2199 રૂપિયા છે. ખાસ વાત એ છે કે ગ્રાહક તેને પક્ત 107 રૂપિયા પ્રતિ EMI પર પણ ઘરે લાવી શકે છે. રિવ્યુ જોઇએ તો લોકોનું કહેવું છે કે આ શાનદાર AC ફેન છે, જે ગરમીમાં ગમે ત્યાં લઇ પણ જઇ શકાય છે. તેમાં 500mlની વોટર ટેંક પણ મળે છે.
આ પણ વાંચો: મિકેનિક નહીં લગાવી શકે ચૂનો! આ રીતે જાતે ચેક કરો ACનો ગેસ ખતમ થયો છે કે નહીં, બચશે રૂપિયા
સાથે જ સારી વાત એ છે કે તે USB પર્સનલ કૂલર તરીકે પણ યુઝ કરી શકાય છે. આ મિની હ્યુમિડિફાયર પણ બની શકે છે. તે 7 કલરની LED સાથે આવે છે અને તેમાં ટાઇમર પણ છે.
Cupex Portable Air Conditioner: એમેઝોન પર આ ACની કિંમત 2499 રૂપિયા છે. તેમાં કાર્ટરેજ મટિરિયલ છે અને ફેન મોટર છે. જે વધુ કૂલિંગ આપે છે. આ AC ગરમીમાં હવાને ઠંડી કરે છે. સુષ્ક હવાને ભેજમાં તબદીલ કરે છે. તેમાં પણ પાણી ભરવા માટે વોટર ટેંક આપવામાં આવી છે.
આ પણ વાંચો: આ ટેમ્પરેચર પર ચલાવશો AC તો 36 ટકા સુધી બચશે વીજળી, મોટાભાગના લોકો નથી જાણતા આ વાત
Auslese પોર્ટેબલ ટેબલ ટોપ Air Conditioner: એમેઝોન પર આ AC ફેનને 2280 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ 4 ઇન 1 પોર્ટેબલ એર કંડીશનર છે. તેમાં એક ફેન સાથે હ્યુમિડિફાયર અને LED નાઇટ લાઇટ પણ મળે છે. Auslese પોર્ટેબલ ટેબલ ટોપ એર કંડીશનર એક પ્રોફેશનલ હાઇ-સ્પીડ એર આપે છે. આ ACમાં ઓછો અવાજ આવે છે અને તે આસપાસના તાપમાનને પણ ઓછુ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AC, Air conditioner, Mobile and tech, Mobile and Technology