રાજકોટ શહેરમાં ચાલુ બસમાં યુવકની કરપીણ હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 

 

સુરતથી જામજોધપુર જતી સ્લીપર કોચમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.

 

રાજકોટ શહેર (Rajkot) ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાં હત્યા (Murder) કરાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. વ્યક્તિના ગળાના ભાગે બ્લેડ જેવી વસ્તુના ઘા મારી મૃત્યુ નીપજાવ્યું હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here