બેંકમાં પૈસા જમા કરાવો

જો તમે તમારા સપનામાં જુઓ કે તમે બેંકમાં પૈસા જમા કરી રહ્યા છો, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ટૂંકસમયમાં તમારી પાસે ક્યાંકથી પૈસા આવવાના છે. બીજી તરફ, સપનામાં કોઈની પાસેથી પણ પૈસા મળવાથી સારા ભવિષ્યનો સંકેત મળેછે. મતલબ કે ખરાબ દિવસો ખતમ થવાના છે અને સારા દિવસો આવવાના છે.

સિક્કા જોવા

સિક્કા જોવા

સપનામાં ઘણા સિક્કા જોવા સારા નથી માનવામાં આવતા. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમે આ જુઓ છો, તો તમારે આર્થિક સંકટનો સામનોકરવો પડી શકે છે. સ્વપ્નમાં ધન ગુમાવવું અશુભ માનવામાં આવે છે. આ કારણે તમારે ધનહાનિનો સામનો કરવો પડી શકે છે.

દટાયેલું ધન મળવું

દટાયેલું ધન મળવું

ઘણી વખત વ્યક્તિ સપનામાં પણ જુએ છે કે, તેને ક્યાંક દટાયેલું ધન મળ્યું છે. આનો અર્થ એ છે કે, ક્યાંકથી અચાનક નાણાકીય લાભ થશે,જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here