29 ડિસેમ્બર સુધી ધન રાશિમાં રહેશે શુક્ર

શુક્ર ગ્રહ હાલમાં વૃશ્ચિક રાશિમાં છે. 5 ડિસેમ્બરે શુક્ર પોતાની રાશિ બદલીને ધનુરાશિમાં પ્રવેશ કરશે અને પછી 29 ડિસેમ્બર સુધી આ રાશિમાંરહેશે. આ પછી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ કઈ રાશિમાં શુક્રનું આ સંક્રમણ શુભ ફળ આપશે.

મેષ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

મેષ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્રનું ગોચર મેષ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. મેષ રાશિના જાતકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. તમારું આકર્ષણ વધશે. વિવાહિત જીવનમાં પ્રેમ વધશે. સંબંધ વધુ સારો રહેશે. નોકરી-ધંધામાં લાભ થશે.

સિંહ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

સિંહ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્રના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તેમના લગ્ન જીવનમાં માત્ર પ્રેમ જ રહેશે. લાંબા સમય પછી, તેઓસંબંધમાં અદ્ભુત તાજગીનો અનુભવ કરી શકે છે. નવી નોકરી મળવાની પ્રબળ તકો છે. જૂની નોકરીમાં પ્રમોશન-વૃદ્ધિ થઈ શકે છે. આ સમય દરમિયાન લોકો તમારી પ્રશંસા અને સન્માન કરશે.

વૃશ્ચિક રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

વૃશ્ચિક રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્ર વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે અને વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.

આ સમય દરમિયાન આર્થિક ફાયદો થશે. આવકમાં વધારો થશે. વિદેશ યાત્રાનું આયોજન થઇ શકે છે. આ સાથએ આ સમયગાળા દરમિયાન યાદગાર પારિવારિક પ્રવાસ પર પણ જઈ શકો છો. નોકરી અને વ્યવસાય માટે પણ સમય લાભદાયી છે.

કુંભ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

કુંભ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્રનું પરિવર્તન કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આવકના નવા વિકલ્પો સામે આવશે. ઋણમાંથી મુક્તિ મળશે. કાર્યોમાંસફળતા મળશે. આ સાથે આ સમય દરમિયાન એવાં કેટલાંક કામ પૂરાં થશે, જે લાંબા સમયથી અટકેલા હતાં. જીવનસાથી સાથે પ્રેમ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here