Astrology

oi-Manisha Zinzuwadia

|

May 2023 Holidays-Festival List: મે મહિનાથી ઉનાળુ વેકેશન શરૂ થાય છે. આવી સ્થિતિમાં દરેક લોકો ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. અહીં અમે તમારા માટે મે મહિનાના તહેવારો અને રજાઓની સંપૂર્ણ સૂચિ લાવ્યા છીએ, જેને જોઈને તમે આખા મહિના માટે પ્લાન કરી શકો છો.

અહીં તમને ખાસ વાત જણાવી દઈએ કે આ મહિનાની 5 તારીખે વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે. જો કે, તે ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.

મે મહિનાના વ્રત-તહેવાર

1 મે મોહિની એકાદશી

3 મે પ્રદોષ વ્રત (શુક્લ પક્ષ)

5 મે વૈશાખ પૂર્ણિમા વ્રત (બુદ્ધ પૂર્ણિમા)

8 મે સંકટ ચતુર્થી

15 મે અપરા એકાદશી, વૃષ સંક્રાંતિ

17 મે માસિક શિવરાત્રિ, પ્રદોષ વ્રત (કૃષ્ણ પક્ષ)

19 મે જેઠ અમાસ

31 મે નિર્જળા એકાદશી

Pushya Nakshatra 2023: બે દિવસ પુષ્ય નક્ષત્ર, ગુરુ અને શુક્ર પુષ્યનો બનશે સંયોગPushya Nakshatra 2023: બે દિવસ પુષ્ય નક્ષત્ર, ગુરુ અને શુક્ર પુષ્યનો બનશે સંયોગ

વર્ષનુ પહેલુ ચંદ્રગ્રહણ

આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે એટલે કે વૈશાખની પૂર્ણિમાએ થશે. બુદ્ધ પૂર્ણિમા પણ આ દિવસે છે. તમને જણાવી દઈએ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ચંદ્રગ્રહણ શુક્રવાર 5 મે 2023 ના રોજ રાત્રે 08:45 વાગ્યે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.00 વાગ્યે સમાપ્ત થશે. તે યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં દેખાશે.

Numerology: આ મૂલાંકવાળા લોકો રહે છે દેખાડાથી દૂર, બિલકુલ નથી ગમતો ખોટો ખર્ચNumerology: આ મૂલાંકવાળા લોકો રહે છે દેખાડાથી દૂર, બિલકુલ નથી ગમતો ખોટો ખર્ચ

જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણ ચંદ્ર પર થાય છે. તે નરી આંખે જોઈ શકાય છે. તેને સીધું જોવાથી આંખોને નુકસાન થતું નથી. આ વખતે ચંદ્રગ્રહણના દિવસે ભારતમાં કોઈ સુતક નહીં હોય, તેથી પૂજાના કામમાં વિક્ષેપ નહીં આવે.

આ મંત્રોનુ કરો જાપ, દૂર થઈ જશે બધા દુઃખ

ॐ आं संकर्षणाय नम:

ॐ अं प्रद्युम्नाय नम:

ॐ अ: अनिरुद्धाय नम:

ॐ नारायणाय नम:

ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान।

यस्य स्मरेण मात्रेण ह्रतं नष्‍टं च लभ्यते।।

मंगलम भगवान विष्णुः, मंगलम गरुणध्वजः।

मंगलम पुण्डरी काक्षः, मंगलाय तनो हरिः॥

English summary

May 2023: Holidays, events, festival, vrat list, First lunar eclipse on this day.

Story first published: Wednesday, April 26, 2023, 8:09 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here