મિથુન રાશિ પર ગ્રહ સંયોગની અસર
મિથુન રાશિના લોકો આ સમયગાળામાં ભાગ્યશાળી સાબિત થશે. આ દરમિયાન મિથુન રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે.અપરિણીત લોકો માટે લગ્નની તકો રહેશે. વિવાહિત જીવન સારું રહેશે. આ સાથે વેપાર કરતા લોકોને વેપારમાં લાભ મળી શકે છે.

કર્ક રાશિ પર ગ્રહ સંયોગની અસર
મહાઅષ્ટમીના દિવસે બની રહેલો હંસ અને માલવ્ય રાજયોગ કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈશકે છે. બીજી તરફ બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે.

મીન રાશિ પર ગ્રહ સંયોગની અસર
મીન રાશિના લોકોને આ સમયગાળામાં સમાજમાં માન-સન્માન મળશે. વેપાર કરનારાઓ માટે પણ સમય સારો છે. નોકરીયાત લોકો માટેઆ સમય સારો છે. તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સાથે જ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ પર ગ્રહ સંયોગની અસર
કન્યા રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. વેપારીઓ માટે પણ આ સમય ઘણોસારો રહેવાનો છે. આ સાથે બેરોજગારોને નવી નોકરી મળી શકે છે.