Ashtalakshmi Raj Yoga : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ, સંપતિ અને એશ્વર્યાનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર મજબુત ભાવમાં હોય છે, તેને દરેક રીતે સુખ, સમૃદ્ધિ અને એશોઆરામની
