દેશમાં દર વર્ષે 26 જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas)તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની (Kargil War)પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યું હતું. ભારતના ઘણા જવાનો શહીદ થયા હતા. આવો જાણીએ એ 9 શહીદો વિશે જેઓ યુદ્ધમાં વિશેષ પરાક્રમ દર્શાવતા શહીદ થયા હતા. જેમને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here