છેલ્લાં 2 દિવસથી ગુજરાતમાં બારે મેધ ખાંગાં થયા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. વરસાદના કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે. વરસાદ માં રેલ્વે ટ્રેક ધોવાઈ જતાં વડોદરા ડિવિજન ની કેટલીક ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

train cancel
ફોટો સોર્સ – ANI

પશ્ચિમ રેલ્વેની આ ટ્રેનો થઈ કેન્સલ

નીચેની ટ્રેન 12 જુલાઇ ના દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે.
► 09107 Pratap Nagar – Ekta Nagar MEMU
► 09108 Ekta Nagar – Pratap Nagar MEMU
► 09109 Pratap Nagar – Ekta Nagar MEMU
► 09110 Ekta Nagar – Pratap Nagar MEMU
► 09113 Pratap Nagar – Ekta Nagar MEMU
► 09114 Ekta Nagar – Pratap Nagar MEMU
► 20947 Ahmedabad – Ekta Nagar Jan Shatabdi
► 20950 Ekta Nagar – Ahmedabad Jan Shatabdi

નીચેની ટ્રેન આંશિક રૂપથી રદ્દ કરવામાં આવી છે.

12927 Dadar – Ekta Nagar Express વડોદરા સુધી જ રહેશે.
વડોદરા થી એકતાનગર સુધીની ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

12928 Ekta Nagar – Dadar Express વડોદરા સુધી જ રહેશે.
વડોદરા થી એકતાનગર સુધીની ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here