તેલંગણાનાં ખમમમ જિલ્લામાં હનુમાનદાદા પત્ની સુર્વચલાજી સાથે બિરાજમાન છે. આ જ પ્રકારે ગુજરાતમાં સુરતનાં અલથાણ વિસ્તારમાં હનુમાનજીની સાથે  પત્ની સુર્વચલાજીની પુજા કરવામાં આવે છે.સુર્ચલાજી સૂર્ય પુત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here