Mehali tailor, surat : અમેરિકામાં ચાલી રહેલી આર્થિક મંદીની સીધી અસર સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. સોનુંએ સમગ્ર વિશ્વમાં લેવડ-દેવડ માટે ઘણું મહત્વનું હોય છે. કોઈ પણ દેશ જયારે પોતાની કરન્સી વડે બીજા દેશ સાથે વ્યવહાર કરી ન શકે ત્યારે તે સોનાનું ખરીદ વેચાણ કરી વ્યવહાર કરે છે. એટલે વૈશ્વિક ઈકોનોમીની સીધી અસરએ સોનાના ભાવ પર પડે છે. 24 કેરેટ સોનાના ભાવમાં આજે 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જયારે 22 કેરેટના ભાવમાં સ્થિર રહ્યો છે.
તમારા શહેરમાંથી (સુરત)
સોનાનો ભાવ (10 ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ -61900
22 કેરેટ 10 ગ્રામ -54200
સોનાનો ભાવ (10ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ -6190
22 કેરેટ 10 ગ્રામ -5420
ગઈકાલે સોનાનો ભાવ (10 ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ- 62300
22 કેરેટ 10 ગ્રામ -54,200
આ સોનાનો ભાવ જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ આ ભાવમાં ત્રણ ટકા જીએસટીનો ઉમેરો કરવામાં આવે છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ ગણવામાં આવે છે. જ્વેલર્સ પ્રમાણે 22 કેરેટ સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દર અલગ અલગ હોય છે. જેથી ઘરેણાના ભાવમાં પણ દરેક જ્વેલર્સ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news