ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લા નજીકથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. આ વખતે હાઇવે ક્રોસ કરવા જઈ રહેલા એક વૃદ્ધને કારચાલકે અડફેટ લીધા હતા. જેમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોતની નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Published by:Vivek Chudasma

First published:

Tags: Accident CCTV, Accident cctv video, CCTV footage, Hit and run case, Hit and run cases, Valsad Crime news, Valsad news, Valsad police



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here