વલસાડ સહિત ઉમરગામ પંથકમાં બે મહિના સુધી અવાર નવાર વાતાવરણમાં સતત ઉલટ ફેર થતા રહ્યા હતા. જેના કારણે મોટાભાગના ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે રાજેશભાઈના ખેતરમાં મબલક પાક જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here