ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડના કાપરી ફાટક પાસે બનેલી અકસ્માતની ઘટના જોઈને અહીંથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરિવાર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા પરિવારની કાર પલટી ગઈ હતી. જોકે, આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે, કારમાં સવાર લોકોમાંથી 2ને ઈજા થતા સારવાર માટે ખસેડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here