Walking Mango Tree: ગુજરાતમાં અહીં આવેલો છે અચરજ પમાડે તેવો ચાલતો આંબો. મળતી વિગતો પ્રમાણે આ આંબો 1,300 વર્ષથી પણ વધુ જુનો છે. આ ઐતિહાસિક આંબો વલસાડના સંજાણમાં આવેલો છે. સામાન્ય રીતે આંબો જમીનથી આકાશ તરફ ઉપર વધતો હોય છે, પરંતુ સંજાણનો આ આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here