Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. તે સિવાય ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ આપવામાં આવી શકે છે.

 

Reels

 

ભાજપે જાહેર કરેલા ઉમેદવારો 

ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.

અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા

કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે

ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ

અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંગા

ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી

રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા

દસાડા બેઠક પરથી પી.કે.પરમાર

લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા

વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા

ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા

ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ

ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા

રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ

દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક

જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા

વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા

સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર

તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ

ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ

અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા

લાઠી બેઠક પરથી જનક સાવલીયા

ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી

પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા

ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી

ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી

બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી

નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા

જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી

વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા

ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા

અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ

ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ

માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા

માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ

કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા

સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા

સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર

વરાછા બેઠક પરથી કિશોર કાનાણી

કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી

લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ

મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી

 

કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા

સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી

બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર

નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત

વ્યારા બેઠક પરથી મોહન કોકાણી

ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ

ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here