અમદાવાદમાં કોર્પોરેટરની પુત્રવધુએ પતિની દારૂ પીવાની ટેવથી કંટાળીને આપધાત કર્યો
સસરાએ પતિની દારૂ પીવાની ટેવને લઈ બાધા રાખવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યું
AMCના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુએ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. પતિની દારૂ પીવાની ટેવને કારણે ઘણા સમયથી પરેશાન રહેતી...
રાજકોટમાં સગીરાની હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, 727 દિવસ બાદ પરિવારને ન્યાય મળ્યો
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બહુ ચર્ચિત સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આખરે પરિવારને ન્યાય મળ્યો છે. 2021માં સગીરાને 34 જેટલા છરીના ઘા ઝીંકી આરોપી જયેશ સરવૈયાએ હત્યા કરી હતી. આ કેસમાં ગત સાત...
અમદાવાદમાં દહેજને લઈને પરીણિતાને ત્રાસ આપ્યો, નણંદો કહેતી કે તુ અપશુકનિયાળ છે તને અહીં...
અમદાવાદમાં દહેજનો વધુ એક મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં સાસરિયાઓ સાથે રહેતી પરીણિતાને તેની નણંદો અને પતિ દ્વારા દહેજની માંગને લઇ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...
કચ્છ જિલ્લામાં 13 માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી, કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો
ખેડૂતો હજુ માવઠાંની મારમાંથી બેઠાં થયા નથી, ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કચ્છ...
હોળીની રજા હોવાથી પત્ની સાથે યોગા કરવા ગયા અને મળ્યુ મોત
સુરતના કિરણ ચોક ખાતે ચાલતા ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ગ્રુપ દ્વારા સેવાના ભાવથી યોગા અને એરોબિક શિખવાડવામાં આવે છે. આ ક્લબમાં મુકેશભાઈનાં પ ત્ની પાયલબેન મેંદપરા છેલ્લા ઘણા સમયથી મહિલાઓને એરોબિક્સ...
વડોદરામાં વેપારી દંપતીએ ટ્રેનની નીચે પડતુ મુકીને આપઘાત કર્યો
ગુજરાતમાં આપઘાતના કેસ વધી રહ્યાં છે. વડોદરા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે એક પુરુષ અને મહિલાએ પસાર થઈ રહેલ ટ્રેન નીચે પડતું મૂકીને જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસ...
શ્રેષ્ઠ કોણ છે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી? આ વિવાદ પર સૌરવ ગાંગુલીએ લગાવ્યો...
વિરાટ અને સચિનની ચર્ચામાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે વિરાટ કોહલીએ તાજેતરમાં જ શ્રીલંકા સામેની પહેલી જ વનડેમાં સદી ફટકારી હતી. કોહલીની વનડે કારકિર્દીની આ 45મી સદી હતી. વિરાટ...
અમદાવાદમાં વૃદ્ધ દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, પત્નીનું મોત, પતિની હાલત નાજુક
ગુજરાતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. કોઈને કોઈ કારણોસર લોકો જીવન ટુંકાવી દેતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. બીજી તરફ સિનિયર સિટીઝનો પણ ડિપ્રેશન કે બીજા કોઈ કારણે...
રાજકોટમાં બે શખસ છરી સાથે બે યુવાન પર તૂટી પડ્યા, લોકો દોડી આવતાં હુમલાખોરો...
રાજકોટ શહેરમાં મંગળવારે રાત્રે ભગવતીપરામાં બે શખસે પોપટપરાના બે યુવકને છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. ઘટનાને લઈને બન્ને યુવાને દેકારો કરતાં આસપાસમાંથી લોકો દોડી આવતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા. આ...
સુરતમાં ડ્રગ્સ પકડવા ગયેલી પોલીસને વોન્ટેડ આરોપીના પિતા મળ્યા, જાણો પછી શું થયું
સુરતના સચિન વિસ્તારમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીના પિતાનું જીવન સુરતની સચિન પોલીસે ઉગાર્યું છે. છેલ્લા એક મહિનાથી એસઓજીએ પકડેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને તપાસ માટે સચિન પોલીસ તેના ઘરે પહોંચી તો...